• Home
  • Dvb
  • Dbv
  • policeman abuses prime minister Narendra modi and asks a question to him in hardoi, uttar pradesh

પોલીસકર્મીએ વડાપ્રધાન મોદીને ગાળો આપી આ સવાલનો જવાબ આપવા ફેંક્યો પડકાર, વીડિયો થયો વાયરલ

policeman abuses prime minister Narendra modi and asks a question to him in hardoi, uttar pradesh

પોલીસકર્મીઓની દબંગાઈના વીડિયો રોજબરોજ સામે આવી રહ્યા છે. જેમાં એક વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક એએસઆઈ પોલીસકર્મી જેનું નામ રાજેન્દ્રસિંહ કહેવાઈ રહ્યું છે તે ખુલ્લેઆમ પ્રધાનમંત્રી મોદીને તેમની ડિગ્રી વિશે પ્રશ્ન પૂછીને તેમને ગાળો ભાંડી રહ્યો છે. આ વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે અને હાલ તે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Divyabhaskar.com

Nov 17, 2018, 05:49 PM IST

હરદોઈ,ઉત્તરપ્રદેશ

પોલીસકર્મીઓની દબંગાઈના વીડિયો રોજબરોજ સામે આવી રહ્યા છે. જેમાં એક વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક એએસઆઈ પોલીસકર્મી જેનું નામ રાજેન્દ્રસિંહ કહેવાઈ રહ્યું છે તે ખુલ્લેઆમ પ્રધાનમંત્રી મોદીને તેમની ડિગ્રી વિશે પ્રશ્ન પૂછીને તેમને ગાળો ભાંડી રહ્યો છે. આ વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે અને હાલ તે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

X
policeman abuses prime minister Narendra modi and asks a question to him in hardoi, uttar pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી