Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2253

લાલ લાઈટ થતાં રોડ ક્રોસ કરતો હતો રાહદારી,એવું થયું કે પોલીસે જાહેર કર્યા શોકિંગ ફૂટેજ

  • પ્રકાશન તારીખ09 Feb 2019
  •  

ઈંગ્લેન્ડની સડકો પર બેફામ રીતે પોતાનું વાહન હંકારીને રાહદારીઓના જીવને પણ જોખમમાં મૂકતા કેટલાક વાહનચાલકો સામે લાલ આંખ કરીને સ્થાનિક પોલીસે વીડિયો જાહેર કર્યા હતા. જેના આધારે જે તે સાધન હંકારનારને પકડીને સજા પણ કરાવવામાં આવી રહી છે. તેવો જ એક વીડિયો જે એક કારના ડેશ બોડ કેમમાં રેકોર્ડ થઈ ગયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક પોઈન્ટ પર લાલ લાઈટ થતાં જ રસ્તો ક્રોસ કરવા જતો એક રાહદારી બેફામ રીતે હંકારેલી ટ્રકમાં આવી જતાં માંડ માંડ બચ્યો હતો. બાદમાં પોલીસે પણ આ ફૂટેજના આધારે તેની ધરપકડ કરીને સજા પણ અપાવી હતી.

મેટ્રો લિફ્ટમાં કિસ કરતાં કપલનો વીડિયો લીક, અધિકારીઓ થયા દોડતા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP