DivyaBhaskar.com / સ્પા સેન્ટરની આડમાં ચાલતાં સેક્સ રેકેટમાં પોલીસે કરી રેડ, 5 વિદેશી યુવતી સહિત 13 કોલ ગર્લની ધરપકડ

Police Raid In Spa Center In Bhopal

સ્પા સેન્ટરમાં રેડ

Dec 29, 2018, 10:59 AM IST
વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના ભોપાલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતાં સેક્સ રેકેટનો પોલીસે રેડ પાડી ભાંડો ફોડ્યો છે. અહીં એક પોલીસકર્મી કસ્ટમર બની સ્પા સેન્ટરમાં ઘૂસ્યો હતો. સ્પા સેન્ટરમાં પોલીસે રેડ પાડતાં 5 વિદેશી યુવતી સહિત 13 કોલ ગર્લ અને 10 કસ્ટમરોને પકડ્યા હતા. આ ઘટના સામે આવતાં CM કમલનાથે તપાસના આદેશ આપ્યા છે.

X
Police Raid In Spa Center In Bhopal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી