પોલીસકર્મીઓનો ડાન્સ / સોહરાબુદ્દીન કેસમાં ક્લીનચીટ મળતાં પોલીસકર્મીઓ મોજમાં, ફિલ્મ દબંગના ગીત પર લગાવ્યા ઠુંમકા

Police Dance On Dabang Movie Song In Udaipur

DivyaBhaskar.com

Dec 30, 2018, 03:51 PM IST
વીડિયો ડેસ્કઃ સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં 13 વર્ષે દોષમુક્ત થયેલા પોલીસ અધિકારીઓએ શુક્રવારે ઉદેપુરમાં મોડી રાત સુધી ડાન્સ કરીને સેલિબ્રેશન કર્યું હતું. એક પોલીસ અધિકારીની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં દોષમુક્ત ઠરેલા અધિકારીઓ મહેમાન હતા. પાર્ટીમાં તાજેતરમાં દોષમુક્ત જાહેર થયેલા આઇપીએસ દિનેશ એમએન તથા હિમાંશુ રાજાવત, અબ્દુલ રહેમાન, શ્યામ સિંહ, નારાયણ સિંહ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ફિલ્મ દબંગના ટાઇટલ સૉંગ તથા અન્ય ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હતો.

X
Police Dance On Dabang Movie Song In Udaipur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી