Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1601

UPના કોન્સ્ટેબલે જીવના જોખમાં મારી નહેરમાં છલાંગ, ગણતરીની મિનિટોમાં જ મહિલાને મોતના મુખમાંથી બહાર ખેંચી

  • પ્રકાશન તારીખ02 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મહિલાએ પારિવારીક કારણોથી ગંગા નહેરમાં ઝંપલાવ્યું હતું. મહિલાને નહેરમાં ગામલોકોએ ડૂબતી જોઈ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કોન્સ્ટેબલ પહોંચી ગયો અને સીધો નહેરમાં કૂદી મહિલાને બચાવી લીધી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનનો ગામલોકોએ વીડિયો બનાવી વાઇરલ કર્યો. આ રેસ્ક્યૂનો વીડિયો જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીએ સતબીરની પ્રસંશા કરી 5000 રૂપિયાનું ઈનામ આપ્યું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP