• Home
  • Dvb
  • Dbv
  • Pole dancing act welcomes children and parents back to school in China

ભાર વિનાના ભણતરની ચાઈનીઝ સ્ટાઈલ, કેજીનાં ભૂલકાં માટે શાળાએ ગોઠવ્યો ‘પોલ ડાન્સ’

Pole dancing act welcomes children and parents back to school in China

Divyabhaskar.co.in

Sep 04, 2018, 03:05 PM IST

ચાઇનામાં ના થાય એટલું ઓછું, તાજેતરમાં વાઈરલ થયેલા એક વીડિયો તો હવે ત્યાંની શિક્ષણ પ્રથા પર પણ સવાલો પેદા કર્યા છે. ચાઈનાના શેન્ઝેન પ્રાંતમાં આવેલી એક પ્રિસ્કૂલમાં વેકેશન બાદ કેજીના વિદ્યાર્થીઓનું અનોખું જ વેલકમ કરવામાં આવ્યું હતું. સ્કૂલ સત્તાવાળાઓએ ત્યાં ઈરોટિક લટકા ઝટકાવાળો પોલ ડાન્સ ગોઠવ્યો હતો. હવે ખબર નથી કે ચાઈનામાં ભણતર કેટલું ભારેખમ છે એ તો પણ સત્તાવાળાઓનો દાવો એવો હતો કે ભારેખમ ભણતરના માહોલને મજેદાર બનાવવા માટે આ ડાન્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જો કે શાળા દ્વારા કરવામાં આવેલી આ હરકતથી રોષે ભરાયેલા પેરેન્ટ્સે જ આ પોલ ડાન્સનો વીડિયો શેર કરીને વિરોધ કર્યો હતો જેના પડઘા પડતાં જ સ્કૂલે પણ માફી માગી હતી.

ચાર દબંગ યુવતીઓએ જાહેરમાં જ ધોયો મજનૂને, સરઘસ કાઢીને ઉતાર્યું આશિકીનું ભૂત

X
Pole dancing act welcomes children and parents back to school in China

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી