કુંભમેળો / હેલિકોપ્ટર કે પ્લેનમાંથી અદભુત દેખાય છે પ્રયાગરાજના સંગમતીર્થનો નજારો, ખુદ વડા પ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો

PM MODI CLICK PRAYAGRAJ SANGAM TIRTH Photo

DivyaBhaskar.com

Feb 26, 2019, 07:28 PM IST
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. વડા પ્રધાન મોદી બે દિવસ પહેલાં જ અહીં પહોંચ્યા હતા અને સંગમતીર્થ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સંગમતીર્થના એરિયલ વ્યૂનો હતો. હેલિકોપ્ટર કે પ્લેનમાંથી સંગમતીર્થનો નજારો કેવો દેખાય છે એ બતાવવા માટે ખુદ મોદીએ જ આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને જોતા સમજી શકાય છે કે, કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજનો માહોલ કેવો દૈવી હશે.
X
PM MODI CLICK PRAYAGRAJ SANGAM TIRTH Photo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી