Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2767

કોઈ દુશ્મન બોમ્બ ધડાકો કરે કે પછી આતંકી હુમલો કરે તો જવાનો શું કરી શકે? નરેન્દ્ર મોદીની સામે જ સુરક્ષા બળે બતાવી તેમની તાકાત

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી CISF(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ)નો 50મો સ્થાપના દિવસ હોવાથી ગાજિયાબાદ ખાતે તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં જ સુરક્ષાબળોએ અનેક પ્રકારની મોક ડ્રીલ કરીને સહુ કોઈને ચોંકાવી દીધા હતા. આ મોક ડ્રીલ મારફતે સુરક્ષાબળોએ દેશને એ બાબતે પણ આશ્વત કર્યો હતો કે તેઓ કોઇપણ પ્રકારના સંકટને પહોંચી વળવા માટે હંમેશાં તૈયાર છે. આ ડ્રીલમાં તેઓએ બતાવ્યું હતું કે જ્યારે કોઇ નેતા પર રેલી દરમિયાન કે કોઈ પણ સ્થળે હુમલો થાય તો સુરક્ષાબળો કેવી રીતે તેમનો જીવ બચાવવા કામ કરે છે. તેમના આવા શૌર્યના વખાણ પણ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં કર્યા હતા. તો જોઈ લો વીડિયોમાં સુરક્ષાબળોનું શૌર્ય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP