Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-72

પાડોશીનો કૂતરો બાળકીને 2 મિનિટમાં જ 60 જગ્યાએ કરડ્યો, લોકોની લાચારી CCTVમાં કેદ

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

હરિયાણાના રોહતકમાં આવેલ ઓમેક્સ સિટીની અંદરના આ સીસીટીવ દૃશ્યો છે જેમાં સ્પષ્ટપણે એક કૂતરાની સામે માસૂમ બાળકી અને અન્ય લોકોની લાચારી જોઈ શકાય છે. વાત જાણે એમ હતી કે બહાર રમી રહેલી એક બાળકીના પાડોશી પાસે બુલટેરિયર નસલનો એક પાલતૂ કૂતરો હતો. જેણે અચાનક જ તે બાળકી પર અટેક કર્યો હતો. માત્ર 2 જ મિનિટમાં તે કૂતરાએ બાળકીને 60 જગ્યાએ બચકાં ભર્યાં હતા. સાથે જ તે એટલો હિંસક હતો કે આજુબાજુના લોકો પણ તેની નજીક નહોતા જઈ શક્યા. આ જ મહિનાની અંદર બીજીવાર આ બાળકી પર તે કૂતરાએ હુમલો કર્યો હતો. પ્રથમ વાર કરેલા હુમલા બદલ કૂતરાના માલિકે માફી માગતા વાત આગળ નહોતી વધી. જો કે અત્યારે બાળકીની હાલત ગંભીર જેવી હોવાથી તેના પિતાએ કૂતરાના માલિક સામે ફરિયાદ કરી હતી.

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP