Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-661

રેલ્વે ટ્રેકનું સમારકામ કરી રહ્યા હતા લોકો અને અચાનક આવેલી ટ્રેનની અડફેટે કપાઈ મર્યા, 500 મીટર સુધી વિખેરાયા શબનાં ટુકડાં

  • પ્રકાશન તારીખ06 Nov 2018
  •  

હરદોઈ, ઉત્તરપ્રદેશ

હરદોઈથી એક મોટા ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રેલ્વે ટ્રેકનું સમારકામ કરી રહેલ 4 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા છે. આ અકસ્માત એવો ખતરનાક હતો કે શબનાં ટુકડાંઓ 500 ફૂટ સુધી વેરાઈ ગયા હતા. અકસ્માત પછી ત્યાં લોકો એકછાં થઈ ગયા અને રોકકળ કરવા લાગ્યા હતા. આ અરેરાટીભરી ઘટનાથી ગુસ્સે ભરાયેલાં લોકોએ ઘટનાસ્થળે DRMને બોલાવવાની માંગ કરી હતી. પ્રાથમ્ક તપાસમાં સિગ્નલ મેનની લાપરવાહી મનાઈ રહી છે, DRMએ તપાસનાં આદેશ આપ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP