Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2643

અભિનંદન ભારત પહોંચ્યા ત્યારે બન્ને દેશમાં એકસાથે શું થયું? સાંભળો અફઘાની પઠાણભાઈના અંદાજમાં

  • પ્રકાશન તારીખ05 Mar 2019
  •  

અફઘાની પઠાણભાઈનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પણ પઠાણભાઈ પાકિસ્તાનની બરાબરની ખેંચી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં પઠાણભાઈ ભારતીય પાઇલટ અભિનંદન વર્ધમાનની મુક્તિ અંગે હસતાં હસતાં પાકિસ્તાનને ચાબખા મારે છે. તે કહે છે કે, અભિનંદન ભારતની બોર્ડરે પહોંચ્યા તો ત્યાં વરસાદ થયો અને પાકિસ્તાનમાં બરફવર્ષા થઈ. પોતાની આગવી સ્ટાઈલમાં આવી અનેક વાતો કરીને પઠાણભાઈ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP