તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Pakistan’s Fake Beggar Video Goes Viral On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં ભીખારીઓ પણ આવું નાટક કરે છે!, લોકોને એ રીતે મૂર્ખ બનાવે કે તમે ચોંકી જશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ભિખારી કેટલાંક બાળકો સાથે અપંગ હોવાનું નાટક કરીને ભીખ માંગીને જીવનનિર્વાહ કરે છે.  આ શખ્સની સચ્ચાઈ સીસીટીવીમાં કેપ્ચર થઈ છે.આ ભિખારીની સચ્ચાઈ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. થોડે આગળ જઈને ભિખારી જેકેટ અને ટોપી કાઢીને બેગમાં મુકે છે પછી ચપ્પલ પહેરીને ‘અપંગ ભિખારી’ ચાલવા માંડ્યો..!  અપંગ હોવાનું નાટક કરીને આ શખ્સ લોકોને મૂર્ખ બનાવે છે. પાકિસ્તાનનાં લાહોરની ઘટના CCTVમાં  કેપ્ચર થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser