• Home
  • Dvb
  • Dbv
  • Pakistani anchor gets hit by ball of fire on live TV

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલની લાઇવ ડિબેટમાં એંકર પર ફેંકાયો આગનો ગોળો, ચાલુ ચર્ચાએ ભાગીને માંડ માંડ બચાવ્યો જીવ, વીડિયો વાઈરલ

Pakistani anchor gets hit by ball of fire on live TV

Divyabhaskar.com

Dec 08, 2018, 04:02 PM IST

આ વીડિયો પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલનો છે. જ્યાં લાઈવ શોમાં એન્કર પર આગનો ગોળો ફેંકાયો હતો. વીડિયોમાં એન્કર ડિબેટ કરે છે ત્યારે ગોળી ચાલવાનો અવાજ સંભળાયો. તેમાં એન્કર ગભરાઈ ગયો પણ શો જારી રાખે છે. અમુક સેકન્ડ બાદ તેના પર કાગળનો સળગતો ગોળો ફેંકવામાં આવે છે. જેના બાદ તે શોમાંથી ભાગી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો જેમાં યૂઝર્સે પણ ઈમરાન ખાનને આડે હાથ લીધા હતા તો સાથે જ એવો સવાલ પણ કર્યો હતો કે શું હવે સ્ટુડિયોમાં બેસનાર એંકર્સ પણ સલામત નથી?

હાર્ટબ્રેકિંગ સીસીટીવી: પુત્રને કારની હડફેટે આવતાં બચાવવા પિતા દોડીને વચ્ચે કૂદ્યા

X
Pakistani anchor gets hit by ball of fire on live TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી