• Home
  • Dvb
  • Dbv
  • pakistan women told in live debate that pakistan is not able for war with India

પાડોશી દુશ્મનનું સત્ય / લાઈવ ચર્ચામાં પાકિસ્તાની મહિલાએ જ ખોલી દેશની પોલ, આવી છે ભિખારી દેશની હાલત

pakistan women told in live debate that pakistan is not able for war with India

Divyabhaskar

Feb 24, 2019, 04:44 PM IST

દેશમાં પુલવામા હુમલા બાદ ચોતરફ પાકિસ્તાન સામે આક્રોશ છે હવે યુદ્ધ જ આ લોકોને સીધાદોર કરવાનો એકમાત્ર અંતિમ રસ્તો છે તેવી પણ માગ અનેક જગ્યાએ ઉઠી રહી છે. તો સામે પાકિસ્તાનના સત્તાવાળાઓ પણ હવે ડરીને ભારત સાથે યુધ્ધની તૈયારી કરવા માંડ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે તેવામાં એક મહિલાએ જે રીતે ત્યાંની સરકારને યુદ્ધ મુદ્દે ઘેરી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેણે ન્યૂઝ ચેનલના લાઈવ શોમાં જ કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિ જ ખરાબ છે, જો કદાચ યુદ્ધ કરવું પડ્યું તો શું સરકાર પાસે પૂરતા અન્નનો કે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો છે? દેશમાં માત્ર 6 જ દિવસ ચાલે તેટલું ખાવાનું તેલ છે તેવામાં યુદ્ધની વાતો કરવી હિતાવહ જ નથી
X
pakistan women told in live debate that pakistan is not able for war with India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી