• Home
  • Dvb
  • Dbv
  • Pakistan Journalist on India VIRALjournalist in pakistan threatens india says tamatar ka jawab atom bomb se dia jayegaL Video

તોબા તોબા / પાકિસ્તાની પત્રકારની ભારતને ધમકી, કહ્યું- ટામેટાનો જવાબ આપીશું એટમ બોંબથી

Pakistan Journalist on India VIRALjournalist in pakistan threatens india says tamatar ka jawab atom bomb se dia jayegaL  Video

Divyabhaskar

Feb 25, 2019, 05:25 PM IST

જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલા બાદ દેશમાં પાકિસ્તાની નાપાક હરકત સામે ભારે રોષ છે. દેશની સરકારે પણ આર્થિક વ્યવહારો પણ હવે બંધ કર્યા છે. આ બધામાં જો પાકિસ્તાનને સૌથી વધુ ઝટકો લાગ્યો હોય તો ટામેટા પરની નિકાસના કારણે. હવે આ મુ્દ્દે ત્યાંના કેટલાક પત્રકારો પણ અકળાયા છે અને લાઈવ ડિબેટમાં જ ભારત સામે ભડાશ નીકાળી રહ્યા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના એક રિપોર્ટરે લાઈવમાં ભારત પર એટમ બોંબથી હુમલો કરવાની જે ધમકી આપી હતી તેના લીધે તેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે તો સાથે ત્યાં ડેસ્ક પર હાજર રહેલો સ્ટાફ પણ તેની આવી હરકતથી તેના પર હસતો હતો. જો કે બાદમાં તેના આ વીડિયો પર ભારતીય યૂઝર્સે પણ તેને ટ્રોલ કરીને કહ્યું હતું કે યે તોબા તોબા ક્યા હૈ,
તુમ્હારે પીછેવાલે ક્યું હસ રહે હૈ.

X
Pakistan Journalist on India VIRALjournalist in pakistan threatens india says tamatar ka jawab atom bomb se dia jayegaL  Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી