Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-127

નદીમાં અધવચ્ચે જઈને મુસાફરો સાથે જ ડૂબી હોડી, માત્ર થોડા પૈસાની લાલચમાં થઈ આ દુર્ઘટના

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

કેટલાક લોકો માત્ર થોડા રૂપિયાની લાલચે લોકોની જિંદગી સાથે પણ ખિલવાડ કરતાં અચકાતા નથી. આવી જ એક ઘટના સર્જાઈ છે અલ્લાહાબાદમાં જેમાં એક નાવિકે તેની હોડીમાં અંદાજે 29 જેટલા લોકોને ભરીને મુસાફરી શરૂ કરી હતી. જો કે આ હોડી તેની મંઝિલે પહોંચે તે પહેલાં જ બેલન નદીમાં પલટી ખાઈ ગઈ હતી. આ હોડીમાં સવાર 27 જેટલા લોકોને બચાવવામાં આવ્યા હતા તો હજુ પણ જેટલા લોકો નદીમાં લાપતા છે, તંત્રએ પણ દુર્ઘટનાથી જાગીને હવે તે હોડીના ચાલક સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP