Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2174

સ્ટોપેજ જતું રહેતાં ભડકેલી મહિલાએ બસ પાછી વાળવાની કરી જીદ, રોડ પર રોકાવીને બસને લીધી બાનમાં

  • પ્રકાશન તારીખ05 Feb 2019
  •  

સિંગાપોરના રસ્તા પર એક ચાઈનીઝ મહિલાએ આખી બસ માથે લીધી હતી. કોઈ કારણોસર તે પોતાનું સ્ટોપેજ ચૂકી જવાથી બાદમાં સફાળી જ રઘવાઈ બની હતી.જ્યારે તેને જાણ થઈ હતી કે તેનું સ્ટોપેજ તો પાછળ રહી ગયું ત્યારે તેણે ગુસ્સામાં બસ બાજુમાં લેવડાવી હતી અને ડ્રાઈવર જોડે જીદ કરી હતી બસને પાછી વાળીને તેના સ્ટોપેજ પર ઉતારવાની. તેની આવી રકઝકના લીધે બસના બધા જ મુસાફરો હેરાન થઈ ગયા હતા. વિવાદ શાંત થવાનું નામ નહોતો લેતો. જો કે બાદમાં કોઈએ માંડ માંડ આખો મામલો થાળે પાડ્યો હતો.આ આખી હેરાનગતિનો વીડિયો બસમાં સવાર એક મુસાફરે અપલોડ કરતાં યૂઝર્સે આ મહિલા મુસાફરને વખોડી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP