Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-571

અર્ધનગ્ન હાલતમાં કાર પર ચડી ગઈ યુવતી, કાલકા-શિમલા હાઇવે પર થયો ટ્રાફિક જામ,લોકોએ મોબાઈલમાં ઉતાર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ01 Nov 2018
  •  
હિમાચલપ્રદેશના કાલકા-શિમલા હાઇવે પર નશામાં ધૂત એક યુવતીએ કરેલા કારનામાથી રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.યુવતીની હરકત જોઈને લાગતું જ હતું કે તેણે નશામાં ધૂત થઈને જ કાર પર ચડીને આ ખેલ કર્યો છે. આવતા જતા લોકોમાં પણ કુતુહલ જાગ્યું હતું. પહેલા તો તે કોઈના ષડયંત્રનો ભોગ બની તો નથીને તેવી પણ શંકા ગઈ હતી. કેટલાક તોફાની તત્વોએ આ યુવતીનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો.વીડિયોમાં દેખાતી ગાડીના નંબરના આધારે પોલીસે પણ આખી ઘટના શું હતી અને ક્યા કારણે યુવતીને આ રીતે અર્ધનગ્ન હાલતમાં કાર પર ચડી જવું પડ્યું હતું તેની પણ તપાસ હાથ ધરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP