Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-983

રસ્તા પર કોબ્રાને થયો પાંચ-પાંચ કૂતરાંઓનો ભેટો, ખીજાયેલા કોબ્રાએ ફેણ ચઢાવી આ રીતે કર્યો સામનો, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ26 Nov 2018
  •  
એક સાપ અને પાંચ કૂતરાંનો આ વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સાપને પાંચ કૂતરાં સાથે ભેટો થઈ જાય છે.કૂતરાંઓ સાપને ઘેરીને ભસતાં રહ્યાં પરંતુ, સાપ તો ફેણ ચઢાવીને બેસી ગયો હતો. કૂતરાંઓએ તેને બચકાં ભરવાનો પણ પ્રયાસ કર્યો પણ, સાપની હિંમત સામે તે પાંચેય લાચાર હતા. એક તબક્કે તો સાપ ઘાસમાં જતો રહ્યો હતો પરંતુ ફરી કૂતરાંઓએ તેને ઘાસમાંથી બહાર કાઢ્યો હતો. પણ એકલો સાપ પાંચેય જ કૂતરાંઓને ભારે પડ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP