• Home
  • Dvb
  • Dbv
  • office going man saved a child’s life by doing something extraordinary

ઓફિસ જઈ રહેલાં શખ્સની સૂઝબૂઝથી બાળકનો બચ્યો જીવ,સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

office going man saved a child’s life by doing something extraordinary

હાલ સોશિયલ મીડિયામાં એક શખ્સનાં ઈટરવ્યૂ સાથેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં આ શખ્સ એક બાળકનાં અપહરણની ઘટના વર્ણવી રહ્યો છે. ઓફિસ જઈ રહેલાં આ શખ્સે રસ્તામાં એક કાર ઉભેલી જોઈ હતી.તેને કારનાં ડ્રાઈવરનું વર્તન શંકાસ્પદ લાગ્યું આથી શખ્સ સમજી ગયો કે બાળકનો જીવ જોખમમાં છે.

DivyaBhaskar.com

Nov 01, 2018, 12:33 PM IST
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 21.0px 'Gujarati Sangam MN'} span.s1 {font: 21.0px Helvetica}

હાલ સોશિયલ મીડિયામાં એક શખ્સનાં ઈટરવ્યૂ સાથેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં આ શખ્સ એક બાળકનાં અપહરણની ઘટના વર્ણવી રહ્યો છે. ઓફિસ જઈ રહેલાં શખ્સે રસ્તામાં એક કાર ઉભેલી જોઈ હતી. તેને કારનાં ડ્રાઈવરનું વર્તન શંકાસ્પદ લાગ્યું આથી શખ્સ સમજી ગયો કે બાળકનો જીવ જોખમમાં છે.શખ્સે સમજદારી બતાવી બાળકને ગાડીમાંથી બહાર કાઢી લીધું.પછી બાળક વિશે પોલીસને જાણ કરી હતી.આરોપી કારની સાથે બાળકની પણ ચોરી કરી રહ્યો હતો.આ રીતે બાળકનાં અપહરણનો આખો મામલો સામે આવ્યો હતો.

X
office going man saved a child’s life by doing something extraordinary

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી