Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1855

નહાતી વખતે મહિલા વાંકી વળી તો અચાનક પેટ ફાટી ગયું, જે બહાર આવ્યું એ જોઈ મહિલા ડઘાઈ ગઈ

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ સ્કૉટલેન્ડમાં રહેતી એક મહિલા માતા બન્યાના પાંચ દિવસ બાદ ભારે મુસીબતમાં મૂકાઈ હતી. મહિલા ન્હાવા ગઈ અને એ સમયે તેનું પેટ અચાનક ફાટી ગયું અને તેનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં. આ જોઈને મહિલા હેબતાઈ ગઈ હતી. બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર બાદ તેની તબિયત સ્થિર છે. આઠ વર્ષ પહેલાની આ ઘટના યાદ કરતાં મહિલા આજે પણ સમસમી જાય છે. મહિલાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP