Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1678

આવો ગયો ડાન્સિંગ અંકલને ટક્કર મારે તેવો શખ્સ, વિદેશી ધૂન પર ધૂમ મચાવતો વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક ડાન્સરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. લોકો તેને ન્યૂ ડાન્સિંગ અંકલ ગણાવે છે. પૂણેમાં ન્યૂયરની પાર્ટી યોજાઈ હતી. જેમાં હૉલિવૂડ સિંગર એકૉન પર્ફોર્મન્સ માટે આવ્યો હતો. આ સમયે એકૉને સ્ટેજ પર એક ઉંમરવાન વ્યક્તિને બોલાવે છે અને તે વિદેશ ધૂન પર ડાન્સ કરે છે. શખ્સ એવો જોરદાર ડાન્સ કરતો હોય છે કે લોકો તેને જોઈ તાળીઓ પાડવા લાગે છે. એટલું જ નહીં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં યૂઝર્સ તેને ડાન્સિંગ અંકલ કહેવા લાગ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP