મધ્યપ્રદેશમાં નવજોતસિંહ સિદ્ધુ થયા ગુસ્સે, સ્ટેજ પર સેલ્ફી લેવા આવેલા લોકોને માર્યા ધક્કા, વીડિયો વાઈરલ

Navjot Singh Sidhu Angry in Bhind Madhya Pradesh

Divyabhaskar.com

Nov 25, 2018, 02:47 PM IST
નેશનલ ડેસ્કઃ મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નવજોતસિંહ સિદ્ધુ પણ ભિંડમાં એક રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. રેલી સંબોધ્યા પછી નવજોતસિંહ સિદ્ધુ રોષે ભરાયા હતા અને સેલ્ફી લેવા આવેલા લોકોને સ્ટેજ પર જ ધક્કો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

X
Navjot Singh Sidhu Angry in Bhind Madhya Pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી