• Home
  • Dvb
  • Dbv
  • naresh agrawal political program : liquor distribute in program at temple

હરદોઈ,ઉત્તરપ્રદેશ / ભાજપ નેતાના કાર્યક્રમમાં ફૂડ પેકેટમાં સંતાડી પીરસાયો દારૂ, ગરીબ લોકોનો આ રીતે ઉઠાવ્યો લાભ, મતની લાલચમાં બાળકોને પણ ન છોડ્યા

naresh agrawal political program : liquor distribute in program at temple

divyabhaskar.com

Jan 08, 2019, 06:53 PM IST
ભાજપના નેતા નરેશ અગ્રવાલના દીકરા તરફથી મંદિરના એક સમારોહમાં ફૂડ પેકેટ્સમાં દારૂની બોટલ વહેંચવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન બીજેપી નેતા નરેશ અગ્રવાલ પણ તે સમારોહમાં હાજર હતા. ઘટના યુપીના હરદોઈ છે. હરદોઈમાં રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે શ્રવણ દેવી મંદિરમાં એક સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમના દીકરા નિતિને ફૂડ પેકેટ્સમાં દારૂની બોટલ મુકીને લોકોને વહેંચી હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ પેકેટ્સની તસવીરો મીડિયામાં આવી હતી.

X
naresh agrawal political program : liquor distribute in program at temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી