વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ફક્ત આ એક જ માણસ રહે, લોકોએ ડરીને ખાલી કર્યું હતું પણ એ આ કારણે ના ગયો

Naoto Matsumura, Guardian of  Animals

Divyabhaskar.com

Nov 05, 2018, 04:19 PM IST

જાપાનનું તોમિઓકા શહેર વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ફક્ત એક જ માણસ રહે છે. અહીં લોકો આવતા-જતા રહે છે પણ કોઇ અહીં વસવાટ કરવા નથી ઇચ્છતું. વાત એમ છે કે 2010માં આ શહેરની વસતી અંદાજે 15 હજાર હતી પણ 2011માં અહીં સુનામી આવ્યું. તેમાં કેટલાક લોકોના મોત થઇ ગયા જ્યારે કેટલાક લોકોએ ડરના માર્યા શહેર છોડી દીધું. સાથે જ ફુકુશિમા દાઈચી ન્યુક્લિયર પ્લાન્ટમાં લીકેજ થયા બાદ રેડિએશનની બીકે લોકો અહીથી ભાગવા લાગ્યા હતા ત્યારે માત્ર 58 વર્ષના નાઓતો મત્સુમુરા રોકાઈ ગયા. એમણે શહેર છોડવાની ના પાડી દીધી કારણ કે એ ત્યાં છૂટી ગયેલા પ્રાણીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવા માગતા હતા.ત્યાર બાદથી અહીં માત્ર એક જ શખ્સ રહે છે, જે પોતાનો મોટા ભાગનો સમય પ્રાણીઓ સાથે વીતાવે છે.

X
Naoto Matsumura, Guardian of  Animals

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી