• Home
  • Dvb
  • Dbv
  • Musician Plays Guitar Through Brain Surgery to Preserve His Talent

સંગીત સાથે સર્જરી / ટેલેન્ટ બતાવવા મ્યુઝિશિયને ગિટાર વગાડતાં વગાડતાં બ્રેઇન ટ્યૂમરની સર્જરી કરાવી, એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ટ્યૂમર દૂર કરાઇ

Musician Plays Guitar Through Brain Surgery to Preserve His Talent

Divyabhaskar.com

Dec 26, 2018, 06:55 PM IST

દક્ષિણ આફ્રિકાના મ્યુઝિશિયન મૂસા મંજિનીએ ગિટાર વગાડતાં વગાડતાં બ્રેઇન ટ્યૂમરની સર્જરી કરાવી. 47 વર્ષીય મૂસા ડરબનની ઇકોન્સી આલ્બર્ટ લૂથુલી હોસ્પિટલમાં દાખલ હતા. શનિવારે તેમની બ્રેઇન ટ્યૂમરની સર્જરી થવાની હતી પણ તે પહેલા તેમણે સર્જરી દરમિયાન ગિટાર વગાડવાની મંજૂરી માગી. ડૉક્ટર પણ માની ગયા. સર્જરી કરનારા ડૉક્ટર રોહેને જણાવ્યું કે ગિટાર વાગતું રહેવાના કારણે મેડિકલ ટીમને મૂસાના મગજનું રિયલ ટાઇમ ફીડબેક પણ મળતું રહ્યું. એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ટ્યૂમર દૂર કરાઇ. મૂસાને હજુ ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાયા છે.

બસની ભીડનો લાભ લઈને કોઈ કરતું હતું ગંદુ ટચ, યુવતીએ પાછળ જોયું તો થઈ ગઈ શૉક્ડ, હિંમત કરી બનાવ્યો વીડિયો, દુનિયાની સામે આવી વિકૃતિની હદ

X
Musician Plays Guitar Through Brain Surgery to Preserve His Talent

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી