Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1070

શોકિંગ CCTV: કામના બદલામાં મળ્યું મોત, 100 રૂપિયા મજૂરી માગતાં મજૂરને પગ તળે કચડી નાખ્યો

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક: આ સીસીટીવી ફૂટેજ હરિયાણાના કુરુક્ષેત્રના છે. જ્યાં એક મજૂરને પગ તળે કચડીને મારી નાખવામાં આવ્યો. આરોપીએ મજૂર પાસે ઘરના આંગણામાં રહેલું ઝાડ કપાવ્યું હતું. મૃતક તરસેમે જ્યારે 100 રૂપિયા મજૂરી માગી તો બલવિંદર ગુસ્સે થયો અને તેને માર મારવા લાગ્યો. જ્યાં સુધી મજૂરનું મોત ન થયું ત્યાં સુધી તેને મારતો રહ્યો. છેવટે મૂઢ મારથી મજૂરનું મોત થયું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP