Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1207

6 સેકન્ડમાં 3 ગોળી મારી આર્ટ ગેલેરીના માલિકનું મર્ડર, ઘટના CCTVમાં થઈ કેપ્ચર

  • પ્રકાશન તારીખ08 Dec 2018
  •  

જલંધર,પંજાબ
ગંગસર બજારમાં શુક્રવારે સાંજ 7.30 વાગ્યે સાંઈ આર્ટ ગેલેરીનાં માલિક ડિમ્પલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે શોપમાં ઘુસતાં જ ધડાધડ ડિમ્પલ પર ગોળીઓ ચલાવી હતી. 6 સેકન્ડની આ ઘટના દુકાનનાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ગોળી વાગવાથી ઘાયલ ડિમ્પલને લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો.પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. હુમલાખોરે ડિમ્પલનાં કારીગર પર પણ ફાયર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડિમ્પલ પર પહેલાં પણ એક વાર જીવલેણ હુમલો થઈ ચુક્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP