• Home
  • Dvb
  • Dbv
  • બંધ લિફ્ટમાં આ લેડીએ 4 વર્ષની બાળકી સાથે એવુ કર્યું, CCTVમાં કેદ થયું બધુ,mumbai woman assaulted a 4 yr old girl in the lift viral video

બંધ લિફ્ટમાં આ લેડીએ 4 વર્ષની બાળકી સાથે એવુ કર્યું, CCTVમાં કેદ થયું બધુ

બંધ લિફ્ટમાં આ લેડીએ 4 વર્ષની બાળકી સાથે એવુ કર્યું, CCTVમાં કેદ થયું બધુ,mumbai-woman-assaulted-a-4-yr-old-girl-in-the-lift-viral-video

સ્ક્રિન પર દેખાતા આ દૃશ્યો મુંબઈના સબર્બન ટ્રોમ્બેની એક બિલ્ડિંગના છે. જેમાં એક મહિલા લિફ્ટમાં 4 વર્ષની બાળકીને બેરહેમીથી મારી રહી છે,

divyabhaskar.com

Nov 16, 2018, 12:20 PM IST

સ્ક્રિન પર દેખાતા આ દૃશ્યો મુંબઈના સબર્બન ટ્રોમ્બેની એક બિલ્ડિંગના છે. જેમાં એક મહિલા લિફ્ટમાં 4 વર્ષની બાળકીને બેરહેમીથી મારી રહી છે, જેના દર્દથી બાળકી જોર જોરથી રડી રહી છે. મહિલાનું નામ રિઝવાના બેગમ છે. બાળકીને પકડ્યા બાદ મહિલાએ તેના કાનની બુટ્ટી ચોરી લીધી હતી. અને તેનો ઈરાદો બાળકીને કિડનેપ કરવાનો હતો. પરંતુ તે તેના પ્લાનમાં નિષ્ફળ નિવડે છે. સોશિયલ મીડિયા પર આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે રિઝવાના બેગમની IPS ધારા 394 હેઠળ ધરપકડ કરેલ છે.

દિલ્હીઃ ફેશન ડીઝાઈનર અને તેના સહાયકની ઘરમાંથી લાશ મળી, પોલીસે 3ની ધરપકડ કરી

X
બંધ લિફ્ટમાં આ લેડીએ 4 વર્ષની બાળકી સાથે એવુ કર્યું, CCTVમાં કેદ થયું બધુ,mumbai-woman-assaulted-a-4-yr-old-girl-in-the-lift-viral-video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી