Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2363

પુલવામા હુમલાનો મુંબઈમાં ભારે વિરોધ, હજારો લોકો રેલવે ટ્રેક પર ઊતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ

  • પ્રકાશન તારીખ16 Feb 2019
  •  
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુંબઈમાં લોકોએ રેલવે સ્ટેશન પર પણ વિરોધ કર્યો. શનિવારે સવારે નાલાસોપારા રેલવે સ્ટેશન પર લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો. સવાર-સવારમાં જ હજારો લોકો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા. લોકોમાં ગુસ્સો એવો કે જોતજોતમાં રેલવે ટ્રેક બ્લોક કરી દીધો. આ વિરોધ પ્રદર્શનમાં ઓફિસ જતાં લોકો પણ જોડાયા. લોકોએ આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરી હુમલાનો વિરોધ કર્યો. લોકો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા રલવે વ્યવહાર પ્રભાવિત થયો. જો કે 3 કલાક બાદ મામલો થાળે પડતા ફરી રેલસેવા શરૂ થઈ ગઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP