મુંબઈ હુમલાના 10 વર્ષ, મુંબઈ પોલીસે આ રીતે શહીદોને યાદ કર્યા, અજય દેવગણે પણ શેર કર્યો વીડિયો

Mumbai police Tribute to martyrs

DivyaBhaskar.com

Nov 26, 2018, 05:22 PM IST
વીડિયો ડેસ્કઃ 26/11ના મુંબઈ હુમલાને આજે દસ વર્ષ પૂરાં થયાં છે. દેશભરમાં અલગઅલગ જગ્યાએ લોકોએ શહીદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસે શહીદોને શ્રદ્ધાંજલી આપતો એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો મુંબઈ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ ઉપરાંત બોલિવૂડ એક્ટર અજય દેવગને પણ વીડિયોને તેના ટ્વીટર પર શેર કર્યો છે.

X
Mumbai police Tribute to martyrs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી