Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2263

સંસદમાં ટૂંકા કપડાં પહેરીને ગયાં મહિલા સાંસદ, સોશિયલ મીડિયામાં રેપની ધમકી મળી તો આપ્યો જડબાતોડ જવાબ

  • પ્રકાશન તારીખ10 Feb 2019
  •  
બ્રાઝિલમાં એક મહિલા રાજકારણીએ સંસદમાં લૉ કટ ડ્રેસ પહેરતા સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તેમને હિંસક રીતે ટ્રોલ કર્યા હતા. કેટલાકે તો 43 વર્ષના એના પાઉલા નામના આ મહિલા સાંસદને ગૃહમાં ‌ફરી આ પ્રકારનો ડ્રેસ નહીં પહેરવાની ચેતવણી આપી. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો તેમને બળાત્કારની ધમકીઓ પણ આપી. આ વિવાદ પછી તેમણે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કરતા કહ્યું હતું કે, હું હંમેશા આવા જ ટાઈટ અને લૉ કટ ડ્રેસ પહેરું છું. હું આ પ્રકારની બાબતો પર ધ્યાન નથી આપતી અને હંમેશા ખુશ રહું છું. મારા કામ અને મારાં કપડાંને કોઈ સંબંધ જ નથી. તેમણે ધમકી આપનારા લોકોને પોલીસ કેસ કરવાની પણ ચેતવણી આપતાં કહયું હતું કે હું તો જેવી છું તેવી જ રહીશ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP