Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1224

cctv : પંજાબમાં ‘ગુંડારાજ’, ધોળા દિવસે હથિયારનાં જોરે વિદ્યાર્થીઓ પાસેથી લૂંટી લીધી બાઈક

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

નવાશહેર,પંજાબ

પંજાબથી એક ચોંકાવનારા cctv ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ધોળાદિવસે બે વિદ્યાર્થીઓ લૂંટનાં શિકાર બન્યા છે. હથિયાર બતાવીને ત્રણ લૂંટારાઓ બાઈક લઈને ભાગી ગયા હતા.આ ઘટના બેગમપુર પેટ્રોલપંપ પાસે રાહોં રોડ પરની છે. પીડિત વિદ્યાર્થીઓનાં જણાવ્યા મુજબ, ત્રણ લૂંટારાઓએ પહેલાં તો તેમને હાથ બતાવી ઉભા રાખ્યા અને પછી હથિયાર બતાવી બાઈક લૂંટી લીધી. ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લૂંટારાઓ કેટલા નિધડકપણે સમગ્ર ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ ફૂટેજ જોઈ પંજાબ પોલીસની કામગીરી પર સવાલ થાય તે સ્વાભાવીક છે. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP