Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1525

Video: મોરારિબાપુની કથામાં માયાભાઈ ગરબે ઘૂમ્યા; બાપુએ વ્યાસપીઠ પરથી દુહો લલકાર્યો, કીર્તિદાને પણ બોલાવી રમઝટ

  • પ્રકાશન તારીખ29 Dec 2018
  •  
વીડિયો ડેસ્કઃ અત્યારે અયોધ્યામાં મોરારિબાપુની ‘માનસ ગણિકા’ રામકથા ચાલી રહી છે. ત્યારે આ રામકથા ગરબાની રમઝટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કીર્તિદાન ગઢવી સહિત સાથી ગાયક કલાકારો અને મોરારિબાપુએ ગરબા અને દુહા લલકાર્યાં હતા. તો, મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કરતાલ વગાડી ગરબામાં તાલ પૂરાવ્યો હતો. તે ઉપરાંત હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને મહેમાનો ગરબે ઘૂમ્યા હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP