• Home
  • Dvb
  • Dbv
  • MODI revealed original idea of statue of unity statue| મોદીના સપનાનું સૌ પ્રથમ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કંઈક આવું હતું

મોદીના સપનાનું સૌ પ્રથમ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કંઈક આવું હતું, હવે પાંચ વર્ષે ખુદ મોદીએ કર્યો આ ઘટસ્ફોટ

MODI revealed original idea of statue of unity statue| મોદીના સપનાનું સૌ પ્રથમ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કંઈક આવું હતું

Divyabhaskar.com

Oct 31, 2018, 05:33 PM IST

કેવડિયાઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું છે. પીએમ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરીને પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે તેમણે જ્યારે આ પ્રકારની પ્રતિમા બનાવવાની કલ્પના રજૂ કરી હતી ત્યારે ચારેબાજુ અને પ્રકારની શંકાઓનો માહોલ પણ હતો. સરદાર સાહેબની પ્રતિમા બનાવવા માટેની પહેલી પસંદગી લોખંડની નહોતી, જે તે સમયે તેઓએ આ વિસ્તારમાં એક એવા મોટા પહાડની શોધ પણ હાથ ધરી હતી જેમાં કોતરણી કરીને જ સરદાર સાહેબની પ્રતિમા બનાવી શકાય. જો કે તેના માટે જેવો મજબૂત પહાડ કે ડુંગર જોઈએ તેવો આખા વિસ્તારમાં એકપણ નહોતો મળ્યો જેના કારણે આખી ટીમે નિરાશ થયા વગર જ પ્રતિમા બનાવવા માટેના અન્ય વિચારો પણ કામ શરૂ કર્યું હતું. જેના પ્રતાપે આજે આ 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને આજે દુનિયા સમક્ષ મૂકી હતી.

X
MODI revealed original idea of statue of unity statue| મોદીના સપનાનું સૌ પ્રથમ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કંઈક આવું હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી