Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2434

વારાણસીમાં આ યુવકે મોદીને શૉક્ડ કરી દીધા, હેલિકોપ્ટરમાંથી ઊતરતાં જ એવું કર્યું કે હસવાનું રોકી ન શક્યા વડા પ્રધાન

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એક દિવ્યાંગ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો વડા પ્રધાનની વારાણસી મુલાકાતનો છે. જ્યારે મોદી હેલિપેડ પર પહોંચ્યા તો અહીં ઉપસ્થિત દિવ્યાંગોએ હટકે અંદાજમાં મોદીનું સ્વાગત કર્યું. દિવ્યાંગ અભય કુમાર શર્માએ તો મોદીના અવાજમાં જ મોદીનો ડાયલોગ બોલી નાખ્યો. મોદીએ પૂછ્યું તો તેણે કહ્યું કે તે સ્ટેન્ડ અપ કોમેડિયન અને મિમિક્રી આર્ટિસ્ટ છે. આખરે મોદીએ તેની મિમિક્રી કરવાનું કહેતા આ યુવકે મન કી બાત પર મોદીની મિમિક્રી કરી.

આ મહિલાએ મોદીને જણાવી આપવીતી, રડતાં રડતાં એવી વાત કરી કે વડા પ્રધાન ભાવુક થઈ ગયા, 30 સેકન્ડમાં જ મોદીને ડુમો ભરાઈ ગયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP