પહેલાં વોચમેન સાથે મારામારી કરી ને પોલીસ આવી તો મોડેલે બધાની સામે જ કપડાં ઉતારી નાખ્યાં, CCTV

Model Megha Sharma Video CCTV Footage

Divyabhaskar.com

Oct 30, 2018, 04:20 PM IST
મુંબઈ: પોલીસવાળા સામે કપડાં ઉતારનાર મોડેલનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઘટના મુંબઈના ઓશિવારા વિસ્તારની છે. મોડેલે પહેલા એવો આરોપ લગાવ્યો હતો કે વોચમેને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે બહાર આવેલા સીસીટીવી ફૂટેજમાં નવી વિગતો સામે આવી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે યુવતી વોચમેન સાથે મારામારી કરી રહી છે. જણાવવામાં આવે છે કે વોચમેને સિગારેટ ન લાવી આપતાં યુવતી ગુસ્સે થઈ હતી અને બાદમાં મારામારી કરી હતી.
X
Model Megha Sharma Video CCTV Footage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી