Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-479

ઘરમાં આપત્તિજનક હાલતમાં મહિલા સાથે હતો યુવક, દરવાજો તોડીને અંદર ઘૂસેલા ટોળાએ પ્રેમીને માર્યો ઢોરમાર તો પ્રેમિકાની છેડતી કરીને વાઈરલ કર્યો વીડિયો

  • પ્રકાશન તારીખ27 Oct 2018
  •  

બિહારના સુપૌલમાં એક અજીબ જ ઘટના બહાર આવી હતી તેમજ આ આખા ઘટનાક્રમનો વીડિયો પણ કેટલાક બદમાશોએ રેકોર્ડ કરીને વાઈરલ કર્યો હતો. પોતાની મરજીથી પ્રેમસંબંધ બાંધી રહેલા એક કપલને ઘરમાં ઘૂસીને સ્થાનિક લોકોએ આડે હાથ લીધું હતું. બંને જણને આપત્તિજનક હાલતમાં જ રંગેહાથ હાથ ઝડપીને લોકોએ અણછાજતી હરકતો કરી હતી. યુવકને બરાબર માર માર્યા બાદ તેમણે તેની પ્રેમિકા સાથે પણ છેડતી કરી હતી. યુવક યુવતીને પકડીને બાદમાં તે બદમાશોએ ત્યાં પોલીસ પણ બોલાવી હતી. પોલીસે પણ પહેલા તો તે કપલને પોલીસ સ્ટેશનમાં લઈ ગયું હતું પણ બાદમાં વધુ તપાસ કરતાં તેમને જાણ થઈ હતી કે તેઓ પરસ્પર સહમતીથી જ શારીરિક સંબંધ બાંધતા હતા અને જે કોઈ ગુનો નથી.જો કે એ પણ હકિકત હતી કે આ કપલને માર મારવા બદલ તેમજ તેમનો આ વીડિયો વાઈરલ કરવાના ગુનાસર પણ પોલીસે તે બદમાશો સામે કોઈ જ કાર્યવાહી કરી નહોતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP