ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પુત્રની ઉદયપુરની રાજકુમારી સાથે થઈ હતી સગાઈ, કુળદેવીના મંદિરે જઈને ટેકવ્યું માથું બાદમાં ખુશીના માર્યા કર્યો ડાન્સ

mla vikramaditya singh dance at bhimkali temple

Divyabhaskar.com

Nov 13, 2018, 06:26 PM IST

હિમાચલપ્રદેશમાં આવેલા રાજવી ઘરાનાના રાજકુમાર વિક્રમાદિત્યએ કુળદેવીના મંદિરે જઈને માથું ટેકવ્યું હતું. શિમલા ગ્રામીણના આ રાજવી ધારાસભ્યની તાજેતરમાં જ સગાઇ કરવામાં આવી હતી જેના અનુસંધાને તેઓ તેમની કુળદેવી ભીમાકલીના દર્શને ગયા હતા. આ ખુશીના પ્રસંગે પરિવારના લોકો મળીને સાથે પરંપરાગત ડાન્સ પણ કર્યો હતો. ફેસબૂક પર તેમણે આ વીડિયો શૅર કર્યો હતો. મળતી માહિતી મુજબ તેમની સગાઇ ઉદયપુરના રાજઘરાનામાં કરવામાં આવી છે. તમને એ પણ જણાવી દઈએ કે વિક્રમાદિત્ય સિંહ એ હિમાચલ પ્રદેશમાં સાત વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહના પુત્ર છે.

X
mla vikramaditya singh dance at bhimkali temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી