ચમત્કાર / ઉજ્જૈનમાં ચમત્કાર!, મહાકાલ મંદિરે પહોંચ્યો ત્રણ આંખ અને ત્રણ શિંગડાંવાળો નંદી, ત્રણ શિંગડાં અસલ ત્રિશૂળ જ લાગે, વીડિયો સામે આવતા ભક્તો ઊમટ્યા

Miracle Outside In Ujjain Mahakal Temple

DivyaBhaskar.com

Jan 04, 2019, 04:51 PM IST

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની બહારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં એક અનોખો નંદી દેખાય છે. આ નંદીને ત્રણ આંખો અને ત્રણ શિંગડાં દેખાઈ રહ્યા છે. ત્રણ શીંગડાં તો એવા કે અસલ ત્રિશૂળ જ લાગે. લોકોએ આ નંદીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં શેર કરતાં આ નંદીના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે.

X
Miracle Outside In Ujjain Mahakal Temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી