Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2265

હાથ જોડીને ઈજ્જત બચાવવા દયાની ભીખ માગતી રહી વિદ્યાર્થિની, બદમાશોએ કરી બધી હદો પાર

  • પ્રકાશન તારીખ10 Feb 2019
  •  

બિહારના જહાનાબાદમાં સૂમસામ રસ્તે કેટલાક બદમાશોએ કરેલા કારનામાથી આખા રાજ્યમાં તેમના પર રોષ ફાટી નીકળ્યો હતો. આ આવારા તત્વોએ એક છોકરીને કોઈ યુવક સાથે એકાંતવાળી જગ્યાએ જોઈને તેના પર બદકામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ લોકોએ તેની સાથે રહેલા યુવકને ભાગવા માટે મજબૂર કરીને યુવતીને આંતરી હતી. જો કે યુવતી તેમના તાબે ના થતાં તેમણે ઘરવાળાના નંબર માગવાનું અને પોલીસને બોલાવવાની ધમકીઓ આપવાનું ચાલું કર્યું હતું. ચાર બદમાશો પોતાની મેલી મુરાદ પુરી કરવા માટે તેની પર બળજબરી કરવા લાગ્યા જેના લીધે ડરી ગયેલી આ યુવતી પણ ઈજ્જત બચાવવા હાથ જોડીને કરગરતી રહી હતી. જો કે આ લોકોએ તેનો વીડિયો પણ રેકોર્ડ કરીને બાદમાં વાઈરલ
કરી દીધો હતો. જે જોઈને પોલીસે તપાસ હાથ ધરીને એક આરોપીને દબોચી પણ લીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP