રેડ / આ કલેક્ટરની હિંમતને સલામ, સ્ટોન ક્રશરમાં થતી લૂંટને ઊઘાડી પાડી, માલિકને આપી ધમકી કહ્યું, ‘હવે બોલ્યા તો જેલમાં નાખી દઈશ’

Mining Site raid By DM Deepak Rawat

DivyaBhaskar.com

Mar 21, 2019, 03:54 PM IST
વીડિયો ડેસ્કઃ હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સ્ટોન ક્રશરની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાનનો છે. કલેક્ટર અચાનક જ સ્ટોન ક્રશરના સ્થળે પહોંચી જાય છે. અહીં પહોંચતા જ તે તપાસ કરવા લાગે છે. આ સમયે સ્ટોન ક્રશરના માલિક વચ્ચે બોલે છે તો તેને જોરદાર ખખડાવે છે અને ફરી બોલ્યા તો જેલમાં ધકેલી દેશે તેવી ધમકી આપે છે. આ તરફ અધિકારીઓની પણ ખાણ માફિયાઓ સાથેની મિલીભગતને કલેક્ટર પકડી પાડે છે.
X
Mining Site raid By DM Deepak Rawat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી