• Home
  • Dvb
  • Dbv
  • mermaid like child born in uttarpradesh india|OMG! યુ.પી.માં જન્મ્યું જળપરી જેવું જ બાળક,

OMG! યુ.પી.માં જન્મ્યું જળપરી જેવું જ બાળક, છોકરો કે છોકરી નક્કી કરતાં ડૉક્ટરને વળ્યો પરસેવો

mermaid like child born in uttarpradesh india|OMG! યુ.પી.માં જન્મ્યું જળપરી જેવું જ બાળક,

Divyabhaskar.co.in

Sep 09, 2018, 06:29 PM IST

અવારનવાર એવી ઘટના બનતી જ હોય છે કે પહેલી નજરે માનવામાં પણ ના આવે કે ખરેખર આવું થયું હશે. એવી જ એક ઘટના એટલે કે એક નવજાતનો જન્મ થયો જેમાં તે પહેલી નજરે તો સામાન્ય બાળક નહીં પણ જળપરી જ લાગે. ઉત્તરપ્રદેશના કન્નૌજ પાસે આવેલા ઔરૈયા ગામમાં એક આવા જ નવજાતનો જન્મ થયો હતો. આ નવજાતને જન્મ સમયે જ હતો માત્ર એક પગ અને તે એક પગમાં જ તેને બે પંજા હતા. આમ તો બાકીના બધા જ અંગો સામાન્ય હોવા છતાં પણ તે દેખાવમાં જળપરી જ લાગતું હતું. તેનો એક પગ કમરથી નીચેના ભાગ સાથે જોડાયેલો હોવાથી તે છોકરો કે છોકરી છે તે પણ નક્કી નહોતું થયું. જો કે જન્મના થોડીક જ વારમાં મૃત્યુ પામેલા આ બાળકને જોવા માટે પણ લોકોના ટોળા ઉમટ્યા હતા.

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

X
mermaid like child born in uttarpradesh india|OMG! યુ.પી.માં જન્મ્યું જળપરી જેવું જ બાળક,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી