Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2966

મેરઠમાં શાળાની અંદર વિદ્યાર્થિનીની કરી છેડતી, બનાવ્યો અભદ્ર વીડિયો

  • પ્રકાશન તારીખ24 Mar 2019
  •  
ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષા સામે ફરી સવાલ પેદા થયો છે. મેરઠના કેટલાક બેખૌફ બદમાશોએ એક કન્યાશાળામાં જઈને વિદ્યાર્થિનીની સાથે જબરદસ્તી કરી હતી. તેમણે પરીક્ષા આપવા જતી તે સગીરાને એકાંત જોઈને જ શાળાના કેમ્પસમાં જ આંતરી હતી. જે બાદ તે માસૂમ તેમને તાબે ના થતાં તેમણે ડરાવી-ધમકાવી પણ હતી. માંડ માંડ ત્યાંથી છટકવામાં સફળ રહેનાર તે વિદ્યાર્થિનીને તેમણે વીડિયો વાઈરલ કરી દેવાની પણ ધમકી આપી હતી. વીડિયોમાં રેકોર્ડ થયેલા તેમના અવાજ પરથી પોલીસ તેમના મેલા ઈરાદાઓ પણ પારખી ગઈ હતી. પોલીસે પણ તેમની ધરપકડ કરવાની કાર્યવાહી તેજ કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP