• Home
  • Dvb
  • Dbv
  • meerut woman firing from inspector pistol and objectionable video viral

ઈશ્કબાજ ઈન્સ્પેક્ટર / પોલીસવાળાએ જ યુવતી સાથે અંગત પળો માણતો વીડિયો કર્યો રેકોર્ડ, માશુકા પાસે પિસ્તોલથી કરાવ્યું ઢાંય ઢાંય

meerut woman firing from inspector pistol and objectionable video viral

Divyabhaskar

Feb 05, 2019, 05:51 PM IST

મેરઠના પીઆઈએ હોટલ અને રોડ પર તેની કથિત પ્રેમિકા સાથે કરેલા કરતૂતનો વીડિયો તેમજ કેટલાક અંગત ફોટોઝ વાઈરલ થતાં જ પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો. યુવતી સાથે અંગત પળો માણતો હોય તેવો વીડિયો પણ તેણે મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો સાથે જ તેને ખુશ કરવા માટે સરકારી પિસ્તોલ પણ હાથમાં પકડાવી દીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતીએ પણ તે સરકારી ગનમાંથી ઢાંય ઢાંય કરીને ધડાકા પણ કર્યા હતા. વીડિયોના આધારે પોલીસ અધિકારીએ તેની ઓળખ કરીને કાયદેસર કાર્યવાહી પણ કરી હતી. જો કે ટ્રાન્સફર લઈને અન્ય સ્થળે ચાલ્યા ગયેલા આ નફિસ અહેમદ નામના ઈન્સ્પેક્ટરને તત્કાલ સસ્પેન્ડ કરવાનું ઓર્ડર કર્યો હતો. સાથે જ વીડિયોમાં દેખાતી યુવતીની પૂછપરછ પણ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે

X
meerut woman firing from inspector pistol and objectionable video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી