Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3380

મેરઠની જિલ્લા હોસ્પિટલમાં CMSએ માર મારતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  
વીડિયો ડેસ્કઃ મેરઠની જિલ્લા હોસ્પિટલમાં શનિવારે મારામારીની ઘટના સામે આવી છે. અહીં હોસ્પિટલમાં ડ્યૂટી અવર્સને લઈને મહિલા કર્મચારી અને CMS વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર થતાં CMSએ મહિલા કર્મચારીને માર માર્યો અને ગાળો દીધી હતી. જે બાદ મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP