Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-725

BJPનાં મહિલા કોર્પોરેટરે જાહેરમાં દિવાળીએ કર્યું ફાયરિંગ, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ10 Nov 2018
  •  
નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના મથુરાનો આ વીડિયો સામે આવ્યો છે. અહીં એક મહિલા કોર્પોરેટરે દિવાળીના દિવસે જાહેરમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર મહિલા કોર્પોરેટરનું નામ રશ્મિ શર્મા છે. કોર્પોરેટર રશ્મિ શર્માનો ફાયરિંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકો આ કોર્પોરેટર સામે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP