Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-538

Live: મુંબઈનાં બાન્દ્રામાં નરગીસ દત્ત આવાસમાં આગ,ફાયરબ્રિગ્રેડની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

  • પ્રકાશન તારીખ30 Oct 2018
  •  
p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; line-height: 21.0px; font: 18.0px 'Gujarati Sangam MN'; color: #545454; background-color: #ffffff} span.s1 {font-kerning: none}

બાન્દ્રા, મુંબઈ

મુંબઈનાં બાન્દ્રામાં નરગીસ દત્ત આવાસમાં ભિષણ આગ લાગી હતી. આ ભિષણ આગથી બચાવવા માટે આવાસનો સંપૂર્ણ વિસ્તાર ખાલી કરાવાયો હતો. આગની ભયાનકતા એટલી હતી કે ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા હતો. જે આશરે 10 કિલોમિટર દૂરથી પણ દેખાઈ શકતા હતો. ઉલ્લેખનીય છે કે, આ આગ પર કાબુ મેળવવા માટે મુંબઈ ફાયરબ્રિગ્રેડની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP