Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-406

દુશ્મનની કાપેલી ગરદન હાથમાં પકડીને યુવક પહોંચ્યો પોલીસ પાસે, કાળજું કંપી જાય તેવી ઘટના

  • પ્રકાશન તારીખ30 Sep 2018
  •  
એક જ મહિનામાં એ ત્રીજી હિંસક ઘટના સામે આવી છે જેમાં કોઈએ સામેની વ્યકિતનું ગળું કાપીને હત્યા કરી હોય અને નિર્લજ્જતાથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હોય. કર્ણાટકના માંડ્યા જિલ્લાનો આ વીડિયો ભલભલાનું કાળજું કંપાવી દે તેવો છે, એક સામાન્ય બાબતે થયેલી બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે આવેશમાં આવી જઈને પશુપતિ નામના એક વ્યક્તિએ ગિરીશ નામના વ્યક્તિનું ગળું જ કાપી નાખ્યું હતું. પાશુપતિના કહેવા મુજબ મૃતકે તેની માતાને અપશબ્દો કહ્યા હતા જેના કારણે તેણે તેની ગરદન જ વાઢી નાખી હતી. બાદમાં તે કપાયેલી ગરદન હાથમાં લઈને સીધો જ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને પોતાની જાતે જ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે પણ આ ઘટનાનો કેસ કરીને તેની સામે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP