સકંજો / શિકારીએ પક્ષી પકડવા માટે માર્યો તેના પર કૂદકો, લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

Man sparks outrage after posting footage of him

Divyabhskar

Mar 13, 2019, 06:44 PM IST
ફ્લોરિડામાં એક શોકિંગ ઘટનાક્રમ જોવા મળ્યો હતો જેનો વીડિયો પણ તે શિકારીએ જ સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં દેખાઈ આવતું હતું કે હાર્ડેસ્ટી નામના એ શિકારી પાણીમાં તરતા પેલિકનને માછલીની લાલચ આપીને નજીક બોલાવે છે. તે પક્ષી જેવું તેની નજીક આવ્યું કે તરત જ તેણે તેના પર કૂદકો મારીને પાણીમાં જ દબોચ્યું હતું. લોકોએ પણ તેને આવું કારનામું બંધ કરવાની ધમકી આપી હતી. અચાનક જ તેના હાથમાં પકડાયેલા પક્ષીએ પણ તેના પર હુમલો કર્યો હતો જેના કારણે આ શિકારીએ તેને છોડી મૂક્યું હતું. હવે વીડિયો વાઈરલ થતાં જ લોકોએ પણ તેને પ્રાણી પર હિંસા કરવાના કાયદા હેઠળ તેની ધરપકડ કરવાની માગ કરી છે
X
Man sparks outrage after posting footage of him

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી